સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લીલા મજમુદાર/ઇન્દ્રધનુની રચના સમું
Revision as of 09:19, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
બાળસાહિત્યની સાધના સહેલી નથી. એટલે જ બાળસાહિત્યનું ક્ષેત્ર હજારો પ્રતિભાશૂન્ય રચનાઓના ભારથી પીડાય છે. જેઓ ઇન્દ્રધનુ રચી શકે, તેઓ જ બાળસાહિત્ય રચી શકે.