સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/શું-નું-શું!

From Ekatra Wiki
Revision as of 12:28, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અસ્પૃશ્યતાનું પાપ આપણે હજી સુધી કેમ દૂર નથી કરી શક્યા? હું જો હરિજન હોત તો ખબર નહીં આજ સુધીમાં શું-નું-શું કરી બેઠો હોત! કદાચ મારી અહિંસા પણ ડગમગી જાત.