સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘શૂન્ય’ પાલનપુરી/એ જ છે સાચો ઝવેરી...
Revision as of 09:54, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
એ જ છે સાચો ઝવેરી સારહીન સંસારમાં,
કાચ ને હીરામાં જેને ફેર દેખાતો નથી.
એ જ છે સાચો ઝવેરી સારહીન સંસારમાં,
કાચ ને હીરામાં જેને ફેર દેખાતો નથી.