Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/હું ચાહું છું
Language
Watch
View source
Revision as of 12:28, 29 September 2022 by
KhyatiJoshi
(
talk
|
contribs
)
(
diff
)
← Older revision
| Latest revision (diff) | Newer revision → (diff)
હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની;
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.