સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/સફરમહીં
Revision as of 11:53, 30 September 2022 by KhyatiJoshi (talk | contribs)
સફર મહીં હો ઉજ્જડ વગડો
કે નગરો ઝળહળતાં;
યાળ ઉછાળે ખારો દરિયો
કે ઝરણાં ખળખળતાં;
હવે મુઠ્ઠીમાં ગગન!
અમે, બસ, ગાયા કરીએ!
સફર મહીં હો ઉજ્જડ વગડો
કે નગરો ઝળહળતાં;
યાળ ઉછાળે ખારો દરિયો
કે ઝરણાં ખળખળતાં;
હવે મુઠ્ઠીમાં ગગન!
અમે, બસ, ગાયા કરીએ!