સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/એટલા માટે

Revision as of 10:55, 6 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


“ભગવાને સ્ત્રીને રૂપ આપ્યું, પણ બુદ્ધિ ઓછી આપી—એવું કેમ?” “સ્ત્રીને રૂપ આપ્યું કે જેથી પુરુષ એને પ્રેમ કરે, અને બુદ્ધિ એટલા માટે ઓછી આપી કે જેથી એ પુરુષને પ્રેમ કરે.”