સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/બે રસ્તા

From Ekatra Wiki
Revision as of 13:05, 6 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જિંદગીની વાટે વગર જહેમતે સરી જવાના બે રસ્તા છે : દરેક વસ્તુ માની લેવી, અથવા દરેક વિશે શંકા રાખવી. બેઉ આપણને વિચાર કરવામાંથી ઉગારી લે છે.