સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/પાણી… પાણી…

From Ekatra Wiki
Revision as of 10:51, 7 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


એક રતલ કાગળ બનાવવામાં ૨૪ ગેલન પાણી વપરાય… એક ટન સીમેન્ટ બનાવવામાં ૬૫,૦૦૦ ગેલન પાણી વપરાય… એક મોટા મકાનને ‘ઍર-કંડિશન્ડ’ કરવા માટે રોજનું ૩૦ લાખ ગેલન પાણી જોઈએ — એટલે કે ૨૫,૦૦૦ની વસ્તીનું ગામ એક દિવસમાં વાપરે તેટલું!