સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/એટલી નૈતિક હિંમત ક્યાં છે

From Ekatra Wiki
Revision as of 08:37, 8 October 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "<poem> એટલી નૈતિક હિંમત ક્યાં છે કે શત્રુ બની બરબાદ કરે? ‘ઘાયલ’, મોટે ભાગે માનવ મિત્ર બનીને લૂંટે છે! </poem>")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



એટલી નૈતિક હિંમત ક્યાં છે કે શત્રુ બની બરબાદ કરે?
‘ઘાયલ’, મોટે ભાગે માનવ મિત્ર બનીને લૂંટે છે!