વંઠેલાં અને બીજી નાટિકાઓ/વંઠેલાં
વંઠેલાં
પાત્રો
| ભોળાનાથ : | જ્ઞાતિના અગ્રેસર |
| અનંત : | ભોળાનાથનો જુવાન પુત્ર |
| વૈદ્યરાજ, વીરેશ્વર, |
| વિશ્વનાથ : | જ્ઞાતિજનો |
| લક્ષ્મીધર : | અનંતનો સસરો |
| આચાર્ય : | સરસ્વતી વિદ્યાલયના ઉપરી |
| ચંદુ, મહેશ્વર, |
| યદુનંદન : | વિદ્યાલયના છાત્રો |
| શંકર : | એક યુવક જમાદાર, પોલીસ, કલ્યાણ, રૂસ્તમ વગેરે. |
| કંચન : | અનંતની પત્ની |
| ઉમા : | અનંતની વિધવા બહેન |