કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૧૦. લાચાર ખુદા

From Ekatra Wiki
Revision as of 06:15, 14 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦. લાચાર ખુદા| }} <poem> મહોબ્બત ખાર થઈ જાએ, નથી મંજૂર એ મુજને, જગત નાદાર થઈ જાએ, નથી મંજૂર એ મુજને; ચઢાવું બંદગીને અબઘડી હું ઠોકરે, કિંતુ, ખુદા લાચાર થઈ જાએ! નથી મંજૂર એ મુજને. {{Right|(શૂન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૦. લાચાર ખુદા


મહોબ્બત ખાર થઈ જાએ, નથી મંજૂર એ મુજને,
જગત નાદાર થઈ જાએ, નથી મંજૂર એ મુજને;
ચઢાવું બંદગીને અબઘડી હું ઠોકરે, કિંતુ,
ખુદા લાચાર થઈ જાએ! નથી મંજૂર એ મુજને.

(શૂન્યનો વૈભવ, પૃ. ૧૨૩)