સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૧૧-૧૮૨૦
જન્મવર્ષ ૧૮૧૧ થી ૧૮૨૦
| અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
| પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
| ત્રવાડી છોટાલાલ કાળિદાસ ‘છોટમ્’ | ૨૪-૩-૧૮૧૨ | ૫-૧૧-૧૮૮૫ |
| અક્ષરમાળા ૧૮૭૧
| ||
| દ્વિવેદી નભુલાલ દ્યાનતરામજી | ૧૮૦૨ | ૧૮૭૨ |
| નભૂવાણી (મ.), ૧૯૦૩ | ||
| ઝવેરી રણછોડદાસ ગિરધરભાઈ | ૨૯-૮-૧૮૦૩ | ૨૩-૮-૧૮૭૩ |
| સારસંગ્રહ, ૧૮૩૫ આસપાસ | ||
| દવે દુર્ગારામ મંછારામ/દુર્ગારામ મહેતા | ૨૫-૧૨-૧૮૦૯ | ૧૮૭૬ |
| રોજનીશી, ૧૮૫૨ આસપાસ | ||
| જોષીપુરા ભગવાનલાલજી મદનજી | ૧૮૦૯ | ૧૮૭૦ |
| શ્રીમદ્ ભાગવતનાં દશમસ્કંધના દુઆ, ૧૮૪૦ આસપાસ |