સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૫૧-૧૮૬૦

From Ekatra Wiki
Revision as of 12:03, 2 December 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| જન્મવર્ષ ૧૮૫૧ થી ૧૮૬૦}} {|style="border-right:0px #000 solid;width:60%;padding-right:0.25em;" |- | {{color|red|અટક, નામ}} | {{color|red|'''જન્મવર્ષ'''}} | {{color|red|–/અવસાનવર્ષ}} |- |   {{color|red|<small>પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ</small>}} |- | દિવેટિયા ભીમર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જન્મવર્ષ ૧૮૫૧ થી ૧૮૬૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
દિવેટિયા ભીમરાવ ભોળાનાથ ૨-૧૦-૧૮૫૧, ૧૩-૧૦-૧૮૯૦,
   કુસુમાંજલિ ૧૯૩૦
દેસાઈ પાલનજી બરજોરજી ૧૮૫૧, ૧૯૩૪,
   શાહજાદો શાપુર ૧૮૮૨
પંડિત ઈંદિરાનંદ લલિતાનંદ ૧૮૫૧,
   નીલકંઠ કવિતા ૧૮૭૮
દીવેચા નારાયણ હેમચંદ્ર ૧૮૫૫, ૧૯૦૯,
   માલતીમાધવ ૧૮૯૩
નાનજીઆણી કરમઅલી રહીમઅલી ૧૮૫૫, -
   નિબંધ કરમાળા ૧૮૮૫ આસપાસ
પાઠક વિશ્વનાથ સદારામ ૧૮૫૫, ૧૯૨૩,
   નચિકેતા કુસુમગુચ્છ ૧૯૦૮
ખંભાતા સોરાબજી કાવસજી ૧૮૫૫, ૧૮૯૯,
   બહેસ્તનશીન હોમલીબાઈની વાએજ ૧૮૯૪
પીટીટ જમશેદજી નસરવાનજી ૧-૧-૧૮૫૬, ૧૮-૩-૧૮૮૮,
   માહીર મજેહ તથા બીજી કવિતાઓ ૧૮૯૨
પંડ્યા દોલતરામ કૃપાશંકર ૮-૩-૧૮૫૬, ૧૮-૧૧-૧૯૧૬,
   ઇન્દ્રિજિત વધ ૧૮૮૭
ધ્રુવ હરિલાલ હર્ષદરાય ૧૦-૫-૧૮૫૬, ૨૯-૬-૧૮૯૬,
   કુંજવિહાર ૧૮૯૫
નરેલા પીંગળશી પાતાભાઈ ૧૦-૧૦-૧૮૫૬, ૪-૩-૧૯૩૯,
   પિંગળ વીર પૂજા ૧૮૯૦ આસપાસ
બાજીગૌરી હસમુખરાય ઉર્ફે નાની ગૌરી ૧૮૫૬, -
   સુબોધકકહાણી ૧૯૦૮
ખંભાતા જહાંગીર પેસ્તનજી ૧૮૫૬, ૧૯૧૬,
   મહારો નાટકી અનુભવ ૧૯૧૪