સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૬૧-૧૮૭૦
Revision as of 06:52, 5 December 2022 by MeghaBhavsar (talk | contribs)
જન્મવર્ષ ૧૮૬૧ થી ૧૮૭૦
| અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
| પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
| વૈષ્ણવ અનંતપ્રસાદ ત્રિકમલાલ | ૩-૭-૧૮૬૧, | ૧૯૧૭, |
| રાણકદેવી ૧૮૮૩ | ||
| પટેલ જહાંગીર નસરવાનજી ‘ગુલફામ’ | ૧૪-૭-૧૮૬૧, | ૨૪-૮-૧૯૩૬, |
| સોનારગઢ ૧૮૭૬ |