સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૬૧-૧૮૭૦

From Ekatra Wiki
Revision as of 10:36, 5 December 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


જન્મવર્ષ ૧૮૬૧ થી ૧૮૭૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
વૈષ્ણવ અનંતપ્રસાદ ત્રિકમલાલ ૩-૭-૧૮૬૧, ૧૯૧૭,
   રાણકદેવી ૧૮૮૩
પટેલ જહાંગીર નસરવાનજી ‘ગુલફામ’ ૧૪-૭-૧૮૬૧, ૨૪-૮-૧૯૩૬,
   સોનારગઢ ૧૮૭૬
ધ્રુવ દુર્લભ શ્યામ ૧૫-૮-૧૮૬૧, ૧૯૩૪,
   સુલોચના સતી આખ્યાન ૧૮૭૮
ભટ્ટ પ્રાણશંકર પ્રેમશંકર ૧૮૬૧, ૧૯૧૮,
   કાવ્યકુસુમ ૧૮૯૪
ભટ્ટ બાલાશંકર જગજીવન ૧૮૬૧, -
   અફીણ ગુણદોષદર્શક ૧૮૯૪
માસ્તર છોટાલાલ જીવણલાલ ‘વિશ્વવંદ્ય’ ૧૮૬૧, ૧૯૧૧,
   શ્રીસુધાસ્રોતસ્વિની ૧૮૯૮
વૈષ્ણવ ચમનરાય શિવશંકર ૧૮૬૧, ૧૯૦૯,
   ઔષધીકોશ ૧૯૦૦
સકલાતવાલા જમશેદ એદલજી ૧૮૬૧, ૧૯૪૪,
   સલમાને ફારસી ૧૮૯૦ આસપાસ
ઈજનેર દેવીદાસ ઝીણાભાઈ ૧૮૬૧, -
   કલાવતી ૧૮૯૬
જાડેજા નંદકુંવરબા ભગવતસિંહ ૧૮૬૧, -
   ગોમંડળ પરિક્રમણ ૧૯૦૨
જોશી મણિશંકર ગોવિંદજી ૧૮૬૧, ૧૯૧૦,
   ગુજરાતી ગ્રંથો અને ગ્રંથકારો ૧૮૯૦ આસપાસ
દૂરકાળ જસબા ભગવાનલાલ ૧૮૬૧, ૧૯૫૩,
   હરિયશગીત ૧૯૧૫
શુકલ નથુરામ સુંદરજી ૧૮-૩-૧૮૬૨, ૧૮-૪-૧૯૨૩,
   ઋતુવર્ણન ૧૮૮૮
પટ્ટણી પ્રભાશંકર દલપતરામ ૧૫-૪-૧૮૬૨, ૧૬-૨-૧૯૩૮,
   મિત્ર [મ.] ૧૯૭૦
પટેલ મણિલાલ દલપતરામ ૧૧-૮-૧૮૬૨,
   પ્રાસ્તાવિક બોધ ૧૮૯૨
વ્યાસ વિઠ્ઠલરાય ગોવર્ધનપ્રસાદ ૨૫-૧૦-૧૮૬૨, -
   મૂલત્વી રાખવાનાં માઠાં ફળ ૧૮૮૫
મહેતા દામુભાઈ ડાહ્યાભાઈ ૧૮૬૨, -
   ગૂજરાતી કહેવતોનો સંગ્રહ ૧૮૯૩
સુતરિયા દીનશા માણેકજી ૧૮૬૨, -
   કુળવંતી અથવા અજ્ઞાનવિલાપ ૧૮૯૫
ઝવેરી મણિલાલ મોહનલાલ ૨૮-૧-૧૮૬૩, ૨૦-૭-૧૯૪૨,
   અજમેષ ભીડભંજન ૧૮૯૫ આસપાસ
વૈદ્ય વિશ્વનાથ પ્રભુરામ ૨૬-૨-૧૮૬૩, ૧૧-૧૨-૧૯૪૦,
   લૉર્ડ લોરેન્સનું જીવનચરિત્ર ૧૮૯૫
મહેતા માનશંકર પીતામ્બરદાસ ૨૧-૩-૧૮૬૩, ૧૬-૮-૧૯૩૭,
   નીતિવિચાર ૧૮૮૦
પંડ્યા ચંદ્રવિદ્યાનંદ શ્રીકૃષ્ણાનંદ ૨૪-૫-૧૮૬૩, -
   ઋગ્વેદીય સંસ્કારિકા ૧૯૨૫
મહેતા નગીનદાસ ગોકુળદાસ ૨૩-૮-૧૮૬૩, ૧-૧૧-૧૯૦૦,
   સ્મરણભક્તિ ૧૯૬૪
પંડ્યા પ્રાણજીવન હરિહર ૧૮૬૩, -
   બેગમ સાહેબ ૧૮૮૫ આસપાસ
સંજાણા જહાંગીર બરજોરજી ૧૮૬૩, ૧૯૩૭,
   અર્દાવિરાફ ૧૯૨૮
બજાં (એરવદ) બરજોરજી એરચજી ૧૮૬૩, ૧૯૨૯,
   શેઠ ખરશેદ ફરામરોજ ૧૯૧૮
ગાંધી ત્રિકમલાલ બાપાલા ૧૮૬૩, ૩૧-૭-૧૯૨૮
   ત્રાસદાયક તેરમા દુ:ખદર્શક નાટક ૧૮૯૨
ભટ્ટ મણિલાલ છબારામ ૨૮-૨-૧૮૬૪, ૧૮-૧૨-૧૯૪૭,
   અનિલદૂત ૧૮૯૮
શાહ/કાપડિયા કુંવરજી આણંદજી ૧૫-૩-૧૮૬૪, -
   હિતશિક્ષાના રાસનું રહસ્ય ૧૯૨૪
મડિયા અમિતાબ ચુનીલાલ ૮-૮-૧૮૬૪, -
   અમારા દાદાજી ઉમાશંકર ૧૯૯૯
વાડિયા પૂતળીબાઈ ધનજીભાઈ ૧-૯-૧૮૬૪, ૧૯-૭-૧૯૪૨,
   ટૂંકી કહાણીઓ ૧૯૨૦ આસપાસ
ગોહિલ ખોડારામ નાથુસિંહ ૧૮૬૪, -
   ખોડાભગત ૧૯૫૨
પાલમકોટ સોરાબ લીમજી ૧૮૬૪, ૧૯૦૯,
   ઝોહરાં ૧૮૯૬
વાચ્છા માણેકજી એદલજી ૧૮૬૪, ૧૯૩૧,
   બે પરણેતરનો પ્યાર ૧૯૦૪
સંઘવી નગીનદાસ પુરુષોત્તમદાસ ૧૮૬૪, ૧૯૪૨,
   બોડાણો અથવા વિજયસિંહ ૧૮૮૩
હાજી ગુલામઅલી હાજી ઈસ્માઈલ ૧૮૬૪, -
   નૂરે હિદાયત ૧૮૮૨
દેસાઈ સોરાબજી મંચેરજી ૧૫-૮-૧૮૬૫, ૧૯૩૭,
   પારસી અટકો અને નામો ૧૮૯૧
ત્રિવેદી ત્રિભુવન પ્રેમશંકર ‘મસ્ત કવિ’ ૨૩-૯-૧૮૬૫, ૨૭-૭-૧૯૨૩,
   વિભાવરી સ્વપ્ન ૧૮૫૪
જાડેજા ભગવતસિંહજી સંગ્રામજી ૨૪-૧૦-૧૮૬૫, ૯-૩-૧૯૪૪,
   ભગવદ્ગોમંડલ: ૧ ૧૯૪૪
કાપડિયા જગજીવન ભવાનીશંકર ૧૮૬૫ આસપાસ, -
   વિક્રમોર્વશીય ૧૮૯૧
દાવર મહેરબાનુ કાવસજી ૧૮૬૫ આસપાસ, -
   કોરદેવા શહેરનું મોતી યાને સુંદર ઝેમોરા ૧૮૯૨
ભટ્ટ કહાનજી માધવજી ૧૮૬૫ આસપાસ, -
   કમળકાન્તા ૧૮૯૧
મણિયાર બાલુભાઈ કહાનદાસ ૧૮૬૫ આસપાસ -
   આર્યાવર્તની અવદશા ૧૮૯૫
મિસ્ત્રી રૂસ્તમજી હોરમસજી ૧૮૬૫ આસપાસ, -
   પ્યાર વડો કે પૈસો? ૧૮૯૭
દેસાઈ ગોવિંદભાઈ હાથીભાઈ ૧૮૬૫, -
   બેન્જામિન ફ્રેકલિનનું જીવનચરિત્ર ૧૮૯૪
ઘારેખાન રંગનાથ શંભુનાથ ૧૮૬૫, -
   મ્હારા ધર્મવિચાર ૧૯૨૩
ઠક્કર સુંદરજી પુંજાભાઈ ૧૮૬૫, -
   ચંદ્રસેન અને ચંદ્રકળા ૧૮૮૯
મીરઝાં (દસ્તુર) કૈમોજી પેશોતનજી ૧૮૬૫, ૧૯૪૫,
   જરથોસ્તી વિષયો ૧૯૪૦
હરિસુખગૌરી વામનરાય કપિલરાય/હરિસુખગૌરી મુગટરાય મણિરાય ૧૮૬૫, -
   સતી સીમન્તિની ૧૯૦૦ આસપાસ
શાસ્ત્રી જીવરામ કાલિદાસ ‘ચરણતીર્થ મહારાજ ૫-૨-૧૮૬૬, ૨-૯-૧૯૭૮,
   યજ્ઞફલમ્ ૧૯૨૧
પટેલ બહેચરલાલ ત્રિકમજી ૨૨-૩-૧૮૬૬, ૨૨-૧૧-૧૯૩૭,
   વીરસિંહ અને પ્રેમરાય ૧૮૮૭
ઓઝા રૂપશંકર ઉદયશંકર ૧૭-૮-૧૮૬૬, ૧૩-૧-૧૯૩૨,
   મહાબત વિરહ ૧૮૮૪
ભટ્ટ હરિશંકર માધવજી ૧૮૬૬, -
   ભક્તરાજ અંબરીષ ૧૯૦૭
વોરા ગૌરીશંકર જયશંકર ૧૮૬૬, -
   કાવ્યમુદ્રિકા ૧૮૯૦ આસપાસ
ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી ૧૮૬૬, -
   ભક્તરાજ અંબરીષ ૧૯૦૭
વોરા ગૌરીશંકર જયશંકર ૧૮૬૬, -
   કાવ્યમુદ્રિકા ૧૮૯૦ આસપાસ
ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી ૧૯-૩-૧૮૬૭, ૧-૫-૧૯૦૨,
   સુભદ્રાહરણ ૧૮૯૨
રાજ પર્વતસિંહ અમીરસિંહ ‘ચંદ્રમણિ ઝણોરકર’ ૨૩-૩-૧૮૬૭, ૧૭-૧૦-૧૯૫૦,
   ભજનામૃત ૧૯૫૦
મહેતા ભાનુસુખરામ નિર્ગુણરામ ૧-૬-૧૮૬૭, ૨૦-૧-૧૯૪૮,
   પ્રેમાનંદ ૧૯૧૮
મૂલાણી મૂળશંકર હરિનંદ ૧-૧૧-૧૮૬૭, ૧૯૫૭,
   દેવકન્યા ૧૯૦૯
મહેતા રાજચંદ્ર રવજીભાઈ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ ૧૧-૧૧-૧૮૬૭, ૯-૪-૧૯૦૧,
   નમિરાજ ૧૮૮૪
ભટ્ટ મણિશંકર રત્નજી ‘કાન્ત’ ૨૦-૧૧-૧૮૬૭, ૧૬-૬-૧૯૨૩,
   ખરી મોહોબત અથવા ગુલબાસનું ફૂલ ૧૮૮૨
માસ્તર રૂસ્તમજી નસરવાનજી ‘આદિલ’ ૧૮૬૭, ૧૯૨૯,
   ફિરદોસી શાહનામું ૧૯૧૫
વ્યાસ અમથારામ લીલાધર ૧૮૬૭, -
   શ્રી શંકર સ્તવન ૧૯૦૦ આસપાસ
શ્રોફ હીરાલાલ વ્રજભૂખણદાસ ૧૮૬૭, ૩૦-૫-૧૯૩૦,
   શિશુકંઠાભરણ ૧૯૦૦ આસપાસ
ગોર જીવરામ અજરામર ‘જટિલ’ ૧૮૬૭, ૮-૧-૧૯૧૭,
   કાવ્યકળાધર ૧૮૯૩
નીલકંઠ રમણભાઈ મહીપતરામ ૧૩-૩-૧૮૬૮, ૬-૩-૧૯૨૮,
   વિવાહવિધિ ૧૮૮૯
તારાપોરવાળા દાદી એદલજી હીરજી ૧૪-૫-૧૮૬૮, ૩૦-૫-૧૯૧૪,
   પતિવ્રતા બાયડીનો વહેમી ભરથાર ૧૮૮૬
ઝવેરી કૃષ્ણલાલ મોહનલાલ ૩૦-૧૨-૧૮૬૮, ૧૫-૬-૧૯૫૭,
   હૈદરઅલી ને ટીપુ સુલતાન ૧૮૯૪
કસ્તુરબાઈ (વિમળાદેવી) ૧૮૬૮, -
   વિજ્ઞાનચન્દ્ર (ત્રી.આ.) ૧૯૨૪
ગૌરીશંકર ગોવિંદજી ૧૮૬૮, ૧૯૨૯,
   બાલબોધ ૧૮૯૮
ધ્રુવ આનંદશંકર બાપુભાઈ ૨૫-૨-૧૮૬૯, ૭-૪-૧૯૪૨,
   શ્રીભાષ્ય ૧૯૧૩
દેલવાડાકર ગોપાળજી કલ્યાણજી ૧-૬-૧૮૬૯, ૧૭-૨-૧૯૩૫,
   રમણસુંદરી ૧૮૯૫
ગાંધી મોહનદાસ કરમચંદ ૨-૧૦-૧૮૬૯, ૩૦-૧-૧૯૪૮,
   હિંદ સ્વરાજ ૧૯૦૮
ઠાકોર બલવંતરાય કલ્યાણરાય ‘સેહેની’ ૨૩-૧૦-૧૮૬૯, ૨-૧-૧૯૫૨,
   અભિજ્ઞાન શકુન્તલા નાટક ૧૯૦૬
ખાનસાહેબ ઈશ્વરલાલ પ્રાણલાલ ૨૬-૧૧-૧૮૬૯, ૨૯-૩-૧૯૩૬,
   ચન્દ્રહાસ ૧૯૦૭
ભટ્ટ કીલાભાઈ ઘનશ્યામ ૧૮૬૯, ૧૯૧૪,
   પાર્વતીપરિણય ૧૮૯૧
લંગડાના ડોસાભાઈ ફરામજી ‘રફીક’ ૧૮૬૯, ૧૯૩૮,
   ગમગીન ગુલાં ૧૯૦૪
વિકાજી જહાંગીર ખુરશેદજી ‘નાજુક’ ૧૮૬૯, ૧૯૪૨,
   ઔબાશના વારસ ૧૮૯૯
પેમાસ્તર રૂસ્તમ બરજોરજી ૨૭-૧-૧૮૭૦, ૧૯૪૩,
   કિસ્સે સંજાણ ૧૯૧૫
પઢિયાર અમૃતલાલ સુંદરજી ૩-૪-૧૮૭૦, ૨-૭-૧૯૧૯,
   અમૃતવચનો ૧૯૦૦
ખખ્ખર મગનલાલ દલપતરામ ૧૧-૧૧-૧૮૭૦, -
   જગડુચરિત્ર ૧૮૯૬
બોટાદકર દામોદર ખુશાલદાસ ૨૭-૧૧-૧૮૭૦, ૭-૯-૧૯૨૪,
   કલ્લોલિની ૧૯૧૨
ઓઝા મૂળજી આશારામ ૧૮૭૦ આસપાસ, ૧૯૧૯,
   અંબરીય ૧૯૦૭
ઘડિયાળી હરકિશનદાસ હરગોવનદાસ‘દેવદાસ’ ૧૮૭૦ આસપાસ, ૧૪-૧૦-૧૯૨૧,
   રસિક ઉપદેશમાળા ૧૯૦૨
જાગોસ મનચેરજી હોશંગજી ૧૮૭૦ આસપાસ, -
   પેસ્તનજી બ. સંજાનાનું જીવનચરિત્ર ૧૯૦૦
દેસાઈ લલ્લુભાઈ નારણજી ૧૮૭૦ આસપાસ, -
   યોગેન્દ્ર ૧૯૦૨
દ્વિવેદી વિશ્વનાથ ગોવિંદજી ૧૮૭૦ આસપાસ, ૧૯૧૨,
   વાસવદત્તા ૧૯૦૦
રાજા મથુરાદાસ ગોકુળદાસ ૧૮૭૦ આસપાસ, -
   સ્નેહમાં સંકટ.. ૧૮૯૮