સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૮૧-૧૮૯૦
Revision as of 06:39, 6 December 2022 by MeghaBhavsar (talk | contribs)
જન્મવર્ષ ૧૮૮૧ થી ૧૮૯૦
| અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
| પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
| ધ્રુવ ગટુલાલ ગોપીલાલ | ૧૦-૫-૧૮૮૧, | ૨૪-૫-૧૯૬૮, |
| ઈસુ ખ્રિસ્તનું જીવન ૧૯૧૦ | ||
| જોશીપુરા જયસુખલાલ પુરુષોત્તમરાય | ૧૭-૫-૧૮૮૧, | ૨૭-૯-૧૯૫૪, |
| ભક્તકવિ નરસિંહ મહેતા ૧૯૦૮ | ||
| મહેતા રમણિકરાય અમૃતરાય | ૫-૬-૧૮૮૧, | - |
| સમ્રાટ જ્યોર્જ ૧૯૧૨ | ||
| દવે નરભેરામ પ્રાણજીવન | ૧૬-૬-૧૮૮૧, | ૨૦-૧૦-૧૯૫૨, |
| અદ્વૈતમુક્તાવલી ૧૯૧૨ | ||
| દેસાઈ દીપકબા | ૧૫-૮-૧૮૮૧, | ૧૯-૧-૧૯૫૫, |
| સ્તવન મંજરી ૧૯૨૩ | ||
| બૂચ હરિરાય ભગવંતરાય | ૨૨-૮-૧૮૮૧, | ૧-૯-૧૯૬૨, |
| હારમાળા અને તેનો લેખક ૧૯૧૨ | ||
| દૂરકાળ જયેન્દ્રરાવ ભગવાનલાલ | ૧-૯-૧૮૮૧, | ૩-૧૨-૧૯૬૦, |
| ચિત્ત તત્ત્વ નિરૂપણ ૧૯૧૮ | ||
| દેસાઈ હરિલાલ માણેકલાલ | ૪-૯-૧૮૮૧, | જુલાઈ ૧૯૨૭, |
| દેશ દેશની માર્મિક વાતો ૧૯૧૪ | ||
| મહેતા રમજિતરામ વાવાભાઈ | ૨૫-૧૦-૧૮૮૧, | ૫-૫-૧૯૧૭, |
| રણજિત કૃતિ સંગ્રહ ૧૯૨૧ | ||
| ખબરદાર અરદેશર ફરામજી | ૬-૧૧-૧૮૮૧, | ૩૦-૭-૧૯૫૩, |
| કાવ્યરસિકા ૧૯૦૧ | ||
| દલાલ ચીમનલાલ ડાહ્યાભાઈ | ૧૮૮૧, | ૧૯૧૮, |
| રાજશેખરરચિત કાવ્યમીમાંસા ૧૯૧૬ | ||
| સેવક હરિહર પુરુષોત્તમ | ૧૮૮૧, | ૧૯૪૧, |
| સંસારદર્પણ ૧૯૧૭ | ||
| શાસ્ત્રી દુર્ગાશંકર કેવળરામ | ૨૪-૧-૧૮૮૨, | ૨૯-૯-૧૯૫૨, |
| વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૯૧૭ |