સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૧૧-૧૯૨૦
Revision as of 07:17, 14 December 2022 by MeghaBhavsar (talk | contribs)
Cite error: Invalid <ref>
tag; refs with no name must have content
જન્મવર્ષ ૧૯૧૧ થી ૧૯૨૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
મહેતા કપિલરાય મનવંતરાય | ૩-૧-૧૯૧૧, | - |
અમદાવાદ સર્વસંગ્રહ ૧૯૬૫ આસપાસ | ||
દવે ઈન્દુકુમાર છગનલાલ | ૧૦-૧-૧૯૧૧, | - |
નિબંધાદર્શ ૧૯૩૮ | ||
ગાંધી ભોગીલાલ ચુનીલાલ ‘ઉપવાસી’ | ૨૬-૧-૧૯૧૧, | ૧૦-૬-૨૦૦૧, |
મહાબળેશ્વર ૧૯૩૮ | ||
પારેખ હસમુખભાઈ ઠાકોરભાઈ | ૧૦-૩-૧૯૧૧, | - |
હીરાને પત્રો ૧૯૭૪ | ||
ભાવસાર સોમાબાઈ આશારામ | ૧૩-૩-૧૯૧૧, | - |
અમર ગાંધીજી ૧૯૪૯ | ||
ભટ્ટ પ્રેમશંકર નરભેશંકર | ૧૪-૩-૧૯૧૧, | - |
લક્ષ્મણ જેવો ભાઈ અને બીજાં કાવ્યો ૧૯૯૫ | ||
ભટ્ટ તનસુખ પ્રાણશંકર | ૨૧-૩-૧૯૧૧, | ૫-૨-૨૦૦૪, |
મેં પાંખો ફફડાવી ૧૯૪૬ | ||
ગોહિલ પ્રહ્લાદસિંહજી પ્રતાપસિંહજી | ૩૧-૩-૧૯૧૧, | ૧૪-૪-૧૯૬૬, |
નિત્યપ્રિયા ૧૯૪૪ | ||
ત્રિપાઠી રસિકલાલ ચિમનલાલ | ૨૧-૪-૧૯૧૧, | ૧૬-૧૦-૧૯૮૯, |
ગીતગોપાલ ૧૯૫૦ | ||
ગાંધી રંભાબેન મનમોહન | ૨૭-૪-૧૯૧૧, | ૨૯-૩-૧૯૮૬, |
કોઈને કહેશો નહિ ૧૯૫૧ | ||
પટેલ ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ | ૫-૫-૧૯૧૧, | - |
છાશવાળી અને બીજી વાતો ૧૯૩૬ | ||
ત્રિપાઠી યોગીન્દ્ર જગન્નાથ | ૧૪-૫-૧૯૧૧, | ૨૦-૧૨-૧૯૭૨, |
ગુરુનાનક ૧૯૪૨ | ||
દરગાહવાલા ઈમામુદ્દીન સદરૂદ્દીન ‘ઝહીર’ | ૧-૭-૧૯૧૧, | - |
હિન્દના ઇતિહાસમાં હિન્દુ-મુસ્લીમ એકતા ૧૯૩૩ | ||
જોશી ઉમાશંકર જેઠાલાલ | ૨૧-૭-૧૯૧૧, | ૧૯-૧૨-૧૯૮૮ |
વિશ્વશાંતિ ૧૯૩૧ | ||
વ્યાસ અવિનાશ આનંદરાય | ૨૧-૭-૧૯૧૧, | ૨૦-૮-૧૯૮૪, |
દૂધગંગા ૧૯૪૪ | ||
જાની ભાનશંકર દલપતરામ | ૭-૮-૧૯૧૧, | - |
રુદ્રીનું રહસ્ય ૧૯૭૯ | ||
વૈદ્ય શાન્તારામ નરસિંહરામ | ૯-૮-૧૯૧૧, | - |
ગીતાનું આચમન ૧૯૮૦ | ||
દવે શિવકાંત શંભુલાલ | ૧૮-૮-૧૯૧૧, | - |
શ્લોકકાવ્યો ૧૯૪૮ | ||
શાહ રમણિકલાલ વિમળશી | ૨૯-૮-૧૯૧૧, | - |
દીપિકા ૧૯૩૮ | ||
શુકલ દુર્ગેશ તુલજાશંકર | ૯-૯-૧૯૧૧, | ફેબ્રુ., ૨૦૦૬, |
પૂજાનાં ફૂલ ૧૯૩૪ | ||
ભટ્ટ કૃષ્ણપ્રસાદ લલ્લુભાઈ | ૧૨-૯-૧૯૧૧, | - |
પ્રતિજ્ઞાની પૂર્ણાહુતિ ૧૯૨૭ | ||
શ્રીધરાણી કૃષ્ણલાલ જેઠાલાલ | ૧૬-૯-૧૯૧૧, | ૨૩-૭-૧૯૬૦, |
વડલો ૧૯૩૧ | ||
પરીખ કાન્તિલાલ ઉગરચંદ | ૧૮-૯-૧૯૧૧, | - |
શિશુવિહાર ૧૯૯૦ | ||
આચાર્ય મધુસૂદન ગિરધરલાલ | ૨૦-૯-૧૯૧૧, | - |
પ્રેમસગાઈ ૧૯૮૦ | ||
મજમુદાર સરલાદેવી પ્રતાપરાય | ૨૩-૯-૧૯૧૧, | - |
ગાંધીચિત્રકથા ૧૯૬૯ | ||
દેસાઈ મહેન્દ્રકુમાર મોતીલાલ ‘કુમાર’ | ૨૪-૯-૧૯૧૧, | ૧૫-૪-૧૯૮૯, |
કુમારનાં કાવ્યો ૧૯૪૦ | ||
મજમુદાર સુરેશા હિંમતલાલ | ૨-૧૦-૧૯૧૧, | - |
અર્ચના ૧૯૬૧ | ||
જોશી નારાયણ ગજાનન | ૪-૧૦-૧૯૧૧, | - |
મરાઠી સાહિત્યમાં ડોકિયું ૧૯૬૧ | ||
માર્શલ રતન રુસ્તમજી | ૧૪-૧૦-૧૯૧૧, | - |
ભીમજી હાડવૈદ ૧૯૪૩ | ||
મેવચા પ્રેમલાલ ગોવર્ધનરામ | ૨૦-૧૦-૧૯૧૧, | - |
દિવ્યપૃષ્ટિમાર્ગનાં પ્રણેતા: રસખાન | ||
પારેખ પ્રહ્લાદ જેઠાલાલ | ૨૨-૧૦-૧૯૧૧, | ૨-૧-૧૯૬૨, |
ગુલાબ અને શિવલી ૧૯૩૮ | ||
ઝવેરી રસિક | ૨૪-૧૦-૧૯૧૧, | ૧૨-૧૦-૧૯૭૨, |
અલગારીની રખડપટ્ટી ૧૯૬૯ | ||
પટવા ચિનુભાઈ ભોગીલાલ ‘ફિલસૂફ’ | ૨૬-૧૦-૧૯૧૧, | ૮-૭-૧૯૬૯, |
નવોઢા ૧૯૪૭ | ||
મહેતા ચંદ્રકાન્ત હરિપ્રસાદ | ૧૧-૧૧-૧૯૧૧, | - |
મધ્યકાળના સાહિત્યપ્રકારો ૧૯૫૫ | ||
શાહ કાન્તિલાલ મણિલાલ | ૧૬-૧૧-૧૯૧૧, | - |
સમયનાં વ્હેણ ૧૯૩૨ | ||
ગાંધી ઈન્દુલાલ ફૂલચંદ ‘પિનાકિનપાણિ’ | ૮-૧૨-૧૯૧૧, | ૧૦-૧-૧૯૮૬, |
તેજરેખા ૧૯૩૧ | ||
ઠાકર ઘનશ્યામ મણિલાલ ‘શ્યામ’ | ૨૩-૧૨-૧૯૧૧, | ૨૪-૮-૧૯૫૮, |
પાંદડી ૧૯૫૪ | ||
કાપડિયા મોતીચંદ ગિરધરલાલ | ૧૯૧૧, | - |
જૈન દૃષ્ટિએ યોગ ૧૯૧૫ | ||
ત્રિવેદી વીરમતી રમણલાલ | ૧-૧-૧૯૧૨, | ૭-૧૧-૧૯૬૮, |
હિમાલયદર્શન | ||
રાવળ અનંતરાય મણિશંકર | ૧-૧-૧૯૧૨, | ૧૮-૧૧-૧૯૮૮, |
ચા ઘર ૧૯૪૪ | ||
જોશી જીવણલાલ છગનલાલ | ૩-૧-૧૯૧૨, | - |
વિનયબત્રીસી ૧૯૩૯ | ||
ગાંધી સુરેશ ફૂલચંદ | ૫-૧-૧૯૧૨, | - |
આરતી ૧૯૩૫ | ||
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |