સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૮૦ પછી
૧૯૮૦ પછી ત્રિવેદી અંકિત અમરીષકુમાર ૯-૩-૧૯૮૧, – ગઝલપૂર્વક ૨૦૦૬ સંઘાણી ભાવેશ શિવલાલ ૧-૮-૧૯૮૧, – એક્સપ્રેસની ગઝલો ૨૦૦૦ મહેતા ભૂમિકા નીરજ ૧-૧૧-૧૯૮૧, – કવિતાનું સરનામું ૨૦૦૭ ઠાકોર ભરત એસ. ૨-૬-૧૯૮૩, – વિદાય ૨૦૦૪ ચૌહાણ અજયસિંહ ૨૫-૯-૧૯૮૩ – અમૃતલાલ વેગડનું પ્રવાસ-સાહિત્ય ૨૦૦૯