સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૬૧-૧૯૭૦

From Ekatra Wiki
Revision as of 10:48, 24 December 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


જન્મવર્ષ ૧૯૫૧ થી ૧૯૬૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
દૂધાત કિરીટ કનુભાઈ ૧-૧-૧૯૬૧, -
   બાપાની પીંપર ૧૯૯૮
લીમ્બાચિયા ભાવના રાજેશકુમાર ૧૩-૨-૧૯૬૧, -
   બાણાવળી અર્જુન ૧૯૮૯
ઠક્કર જતીન રતીલાલ ૧૪-૨-૧૯૬૧, -
   પ્રયોગ સાથે પ્રીત ૧૯૯૨
ધોળકિયા ભૂપેન્દ્રકુમાર નરસિંહભાઈ ૧૦-૩-૧૯૬૧, -
   સુગમ જ્યોતિષ ૧૯૮૩
દેસાઈ કંદર્પ રતિલાલ ૧૮-૫-૧૯૬૧, -
   કાંઠાનું જળ ૧૯૯૯
લુણત હસન અહમદ ‘વિતાન’ ૨૬-૫-૧૯૬૧, -
   હું અધરણિયાત છું ૧૯૯૫
પરમાર ચંદ્રવદન નારાયણભાઈ ૧-૬-૧૯૬૧, -
   કાચી માટીની માયા ૧૯૯૪
માધડ રાઘવજી દાનાભાઈ ૧-૬-૧૯૬૧, -
   અતીત વન ૧૯૯૩
શુકલ ઊર્મિલાબહેન હરસુખરાય ૨-૬-૧૯૬૧, -
   નીરજા [અનુ.] ૧૯૮૨
ત્રિવેદી હર્ષવદન ભાનુપ્રસાદ ૧૭-૬-૧૯૬૧, -
   ભાષા વિમર્શ લેખ સંચય ૨૦૧૧
દવે રાજેન્દ્ર રસિકલાલ ૨૨-૭-૧૯૬૧, -
   બાંગ્લાદેશ ૧૯૯૩
દેસાઈ નલિની હર્ષદરાય ૨૪-૭-૧૯૬૧, -
   વિશ્વકોશનું વિશ્વ ૨૦૦૧
શાહ અતુલકુમાર દલપતરામ ૧૦-૮-૧૯૬૧, -
   સુણજો રે ભાઈ સાદ ૧૯૯૦
જોષી પારુલ અનિલકુમાર ૧૬-૮-૧૯૬૧, -
   આચાર્ય ચરક ૧૯૯૯
મેઘનાથી તનસુખગિરિ જીવણગિરિ ૧૭-૮-૧૯૬૧, -
   જોગી ચલતા ભલા ૧૯૯૦
જાની નૂતન મનોજ ૨૧-૮-૧૯૬૧, -
   વિશ્વકવિતા: કવિતા અને તુલના ૨૦૦૫
વાઘેલા હસમુખ સીમોમભાઈ ૭-૯-૧૯૬૧, -
   ઝાળ ૨૦૦૨
અંધારિયા કિશોર ૨૮-૧૦-૧૯૬૧, -
   હિમડંખ ૧૯૯૬
કાદરી મોહંમદ શકીલ અબ્દલુઅઝીઝ ‘શકીલ કાદરી’ ૧૫-૧૧-૧૯૬૧, -
   સ્વરૂપ વિચાર ૧૯૯૩
રાઠોડ/દેસાઈ પારુલ કંદર્પ ૧૧-૧૨-૧૯૬૧, -
   મધુરાયની વાર્તાકલા ૧૯૮૭
ધોળકિયા દર્શના ચમનલાલ ૧૧-૧-૧૯૬૨, -
   નરસિંહચરિત્ર વિમર્શ ૧૯૯૨
પટેલ અનિલકુમાર કુબેરભાઈ ૨૦-૧-૧૯૬૨, -
   લોકભોગ્ય વિજ્ઞાન નાટકો ૨૦૦૧
દેવમણિ રમેશકુમાર દેવજીભાઈ ૨૯-૦૧-૧૯૬૨, -
   આપો સંબંધને નામ ૧૯૯૪
ભટ્ટ લતા હર્ષદકુમાર ૧૦-૩-૧૯૬૨, -
   અનુભૂતિ ૨૦૦૩
આહુજા મનોહરલાલ પરમાણંદદાસ ૧૬-૪-૧૯૬૨, -
   ઘર ગ્રહણ ૧૯૮૨
[મુનિ] મહાબોધિ વિજયજી ૧૬-૪-૧૯૬૨, -
   એક વચનથી અજવાલું ૧૯૯૪
જગતાપ દીપકકુમાર શાન્તારામભાઈ ૧૧-૫-૧૯૬૨, -
   અસ્તિત્વ ૧૯૮૩
વ્યાસ ચેતનાબહેન ચંદ્રકંાંતભાઈ ૨૮-૫-૧૯૬૨, -
   સ્વાતિબિંદુ ૨૦૦૦
શાહ અરવિંદ મફતલાલ ૩૧-૫-૧૯૬૨, -
   અનુભૂતિ ૨૦૦૭
આલ દૂદાભાઈ વણાભાઈ ‘દાદુ રબારી’ ૧-૬-૧૯૬૨, -
   સાચો દાનવીર ૧૯૯૫
ટાંક હરેશ ‘હની’ ૩-૭-૧૯૬૨, -
   પંકજની પાંદડી ૨૦૦૧
વીજળીવાળા શરીફા કાસમભાઈ ૪-૮-૧૯૬૨, -
   બાની વાતું ૧૯૯૯
પટેલ દક્ષાબહેન પ્રહ્લાદભાઈ ૧૫-૯-૧૯૬૨, -
   ઝરમર ઝરમર ૨૦૦૦
રાવલ યશોધર હરિપ્રસાદ ૫-૧૦-૧૯૬૨, -
   લલિત નિબંધોમાં પ્રકૃતિ નિરૂપણ ૨૦૦૫
આહુજા ચંદ્રકાન્ત દલપતરાય ૨-૧-૧૯૬૩, -
   મારી પસંદગીની સિંધી વાર્તાઓ ૧૯૮૩
શાહ દીપ્તિ ચંદ્રકાન્તભાઈ ૩-૧-૧૯૬૩, -
   ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્ય સૂચિ ૧૯૯૯
ભટ્ટ વંદના ઈન્દુભાઈ ૭-૧-૧૯૬૩, -
   ઝંખના પરોઢની ૨૦૦૭
મેર હીરાભાઈ કાનજીભાઈ ૨૪-૨-૧૯૬૩, -
   પવન પર્વ ૧૯૯૪
ત્રિવેદી પંકજકુમાર અમૃતલાલ ૧૧-૩-૧૯૬૩, -
   સંપ્રાપ્ત કથા ૧૯૯૨
જોશી હિમાંશુ પ્રેમ ૩-૪-૧૯૬૩, -
   આકાશ ગંગાને તીરે ૨૦૦૭
મોલિયા મનસુખ કાનજીભાઈ ૩-૪-૧૯૬૩, -
   છંદોવિમર્શ ૨૦૦૪
જોશી મનોજ હરિલાલ ૬-૪-૧૯૬૩, -
   એકાએક ૧૯૯૫ આસપાસ
નાગર મુકુન્દચંદ્ર દયારામ ૧૪-૪-૧૯૬૩, -
   ગુજરાતની પીર પરંપરા ૨૦૦૫
દેસાઈ જયંત હસમુખભાઈ ૧૮-૪-૧૯૬૩, -
   શબદ્ ૨૦૦૪
બાપોદરા ભીમાભાઈ લીલાભાઈ ‘ભરત’ ૨૮-૪-૧૯૬૩, -
   યાદ આવે તારું પડઘાઈ જવું ૧૯૯૦
બારોટ હસમુખભાઈ મંગળભાઈ ૨૯-૪-૧૯૬૩, -
   દરાર ૨૦૦૨
મહેતા રમેશચંદ્ર બાલાશંકર ૯-૫-૧૯૬૩, -
   હુતશેષ ૨૦૦૩
પંડ્યા સંજય વિઠ્ઠલભાઈ ૧૩-૬-૧૯૬૩, -
   તાજી હવાનો કેફ ૨૦૦૩
દાફડા હરજીવન મેઘજીભાઈ ૨૦-૬-૧૯૬૩, -
   એકરૂપ ૨૦૦૪
ચૌહાણ હર્ષકાન્ત ડાહ્યાભાઈ ૨૪-૬-૧૯૬૩, -
   મારી કાવ્યાનુભૂતિ ૨૦૦૫
પંડ્યા હાસ્યદા ભાલચન્દ્ર ૨૧-૭-૧૯૬૩, -
   શ્વેત પંખીનું સામ્રાજ્ય ૧૯૮૫
ઠાકોર કેયૂર રવીન્દ્ર ૧૫-૮-૧૯૬૩, -
   પ્રયાસ ૧૯૯૨
રાવળ નટવરલાલ બાબુલાલ ૧-૯-૧૯૬૩, -
   ગીતગુર્જરી ૨૦૦૩
દવે કૃષ્ણકાંત હિંમતલાલ ‘કૃષ્ણ દવે’ ૪-૯-૧૯૬૩, -
   વાંસલડી ડૉટ કૉમ ૨૦૦૫
રાવલ મયૂર મોહનલાલ ૮-૯-૧૯૬૩, -
   થોડુંક નાટ્ય વિશે ૧૯૯૧
ભટ્ટ ધર્મેશ પ્રફુલ્લચંદ્ર ૨૬-૯-૧૯૬૩, -
   ઈષા ૧૯૮૯
દવે મીતા અર્જુનકુમાર ૩૦-૧૦-૧૯૬૩, -
   અર્થ ૨૦૦૩
ભટ્ટ પીયૂષ પ્રદ્યુમ્નરાય ૧૨-૧૧-૧૯૬૩, -
   છબ છબિયાં ૧૯૯૬
ભટ્ટ કનૈયાલાલ નાગરદાસ ‘ચિંતક’ ૧૬-૧-૧૯૬૪, -
   શબ્દાક્ષત ૧૯૮૯
આણેરાવ શ્રુતિ જગદીશ ૩-૪-૧૯૬૪, -
   તપસ્વિની રાજરાણી ૧૯૯૫
રાવલ અનિલકુમાર જયંતીલાલ ‘નિર્મલ’ ૧૪-૪-૧૯૬૪, -
   વિનોબાભાવે ૨૦૦૦ આસપાસ
ચૌધરી અમૃત રેવનદાસ ૧૫-૫-૧૯૬૪, -
   દિવાસ્વપ્ન ૨૦૦૭
ભટ્ટ સંધ્યા નારાયણપ્રસાદ ૩૦-૬-૧૯૬૪, -
   સ્પર્શ આકાશનો ૨૦૦૬
વ્યાસ ગુણવંતરાય રમણીકલાલ ૨-૭-૧૯૬૪, -
   ગુજરાતી નવલકથાના મહાનાયક શ્રીકૃષ્ણ ૨૦૦૬

દેવપુરકર સુલભા રામચંદ્ર ૧૮-૭-૧૯૬૪, – મનુડીની હોડી અને બીજી વાતો ૧૯૯૯ સથવારા રજનીકાન્ત છનાલાલ ૧૪-૮-૧૯૬૪, – ઝળઝળિયું ૧૯૯૧ ગોહેલ કમલેશ પરસોત્તમભાઈ ૩૧-૮-૧૯૬૪, – છલોછલ ૧૯૯૫ મોદી/જોશી હેતલ નિલેશ ૨૮-૧૦-૧૯૬૪, – ફૂલડાં ૧૯૭૮ મહેતા ભરતકુમાર ભાનુપ્રસાદ ૮-૧૧-૧૯૬૪, – જયંત ગાડીતનું કથા સાહિત્ય ૧૯૯૨ ચૌધરી સુનીતા સંજય ૧૨-૧૨-૧૯૬૪, – તારા ઉજાસમાં ૧૯૮૯ મહેશ્વરી માવજી દાદુભાઈ ૩૦-૧૨-૧૯૬૪, – અદૃશ્ય દીવાલો ૨૦૦૦ ઓઝા દુર્ગેશ ભાસ્કરરાય ૬-૩-૧૯૬૫, – અક્ષત ૨૦૦૩ ક્રિસ્ટી શૈલેષકુમાર ૧૩-૩-૧૯૬૫, – નવી કેડી ૨૦૦૧ ઠાકર દક્ષેશકુમાર રસિકલાલ ૧-૪-૧૯૬૫, – તડપ ૧૯૮૬ કોઠારી બીરેન અનિલકુમાર ૬-૪-૧૯૬૫, – સૌના ભાઈ, રતિભાઈ ૨૦૦૪ રાઠોડ બાબુલાલ ખીમજીભાઈ ૬-૪-૧૯૬૫, – અહીંથી ત્યાં સુધી ૨૦૦૬ મકવાણા કિશોર કરશનભાઈ ૧-૫-૧૯૬૫, – મળવા જેવા માણસ ૨૦૦૨ પટેલ મધુબહેન સોમાભાઈ ૯-૫-૧૯૬૫, – ઢોડિયા જાતિના રીતરિવાજો અને ગીતો ૧૯૮૨ વ્યાસ મધુસૂદન મનુકુમાર ૧૦-૫-૧૯૬૫, – વિતાનમ્ ૨૦૦૪ પંડ્યા રાજેશ અનંતરાય ૧૫-૫-૧૯૬૫, – પૃથ્વીને આ છેડે ૨૦૦૧ સોલંકી રામજીભાઈ ખીમજીભાઈ ‘ઉત્સુક’૧-૬-૧૯૬૫, – સંત આઈ ભોળીમા ૨૦૦૨ રામેદપુત્રા હસમુખ રામદાસ ૧-૬-૧૯૬૫, – કમળનું મૂલ્ય ૨૦૦૫ ભાવે સંજય શ્રીપાદ ૭-૬-૧૯૬૫, – સંસ્કૃતિ ચિંતન ગ્રંથ ૨૦૦૦ મલેક મોહંમદસિદ્દીક મોહંમદજમીલ ‘સિદ્દીક ભરૂચી’૨૬-૬-૧૯૬૫, – યાદોના પડછાયા ૧૯૯૭ ઐયર યુવા રામદાસ ૩૦-૮-૧૯૬૫, – એક અસાધારણ ઘટના ૧૯૯૧ મહેતા રીના ચિંતનભાઈ ૨૭-૯-૧૯૬૫, – અંધકારની નદી ૨૦૦૭ રાવલ નરેન્દ્રકુમાર ભાનશંકર ૨૯-૯-૧૯૬૫, – ફોરમ ૧૯૯૧ જોશી મુકેશ દુર્ગેશભાઈ ૨૦-૧૦-૧૯૬૫, – કાગળને પ્રથમ તિલક ૧૯૯૯ અધ્વર્યુ નંદિતા વિનોદભાઈ ‘નંદિતા ઠાકોર’૨૮-૧૦-૧૯૬૫, – નીલાંબરી ૧૯૯૨ મન્સૂરી નાઝીર ૧-૧૧-૧૯૬૫, – ઢાલ-કાચબો ૨૦૦૨ કોઠારી લિપિ નિખિલ ૧૮-૧૧-૧૯૬૫, – ઘેલી કુસુમ ૧૯૮૭ પંડ્યા કૌશિકરાય જશવંતરાય ૨-૨-૧૯૬૬, – પરપોટા ૧૯૯૯ પવાર પુંડલિકભાઈ ચેંદર્યાભાઈ ૧૦-૫-૧૯૬૬, – વેવિશાળ ૨૦૦૪ જાની વિભાવરી ગુલાબરાય ૨૨-૬-૧૯૬૬, – સંબંધ નામનું એક ફૂલ ૧૯૯૯ વૈદ્ય સંજય મૂળરાજ ૬-૭-૧૯૬૬, – બાપુ ૨૦૦૫ મણિયાર રઈશ એ. ૧૯-૮-૧૯૬૬, – કાફિયાનગર ૧૯૮૯ ઓઝા વૈદ્ય કાજલ ૨૯-૧૦-૧૯૬૬, – છલ ૨૦૦૫ વ્યાસ કિશોર હર્ષદરાય ૩-૧૧-૧૯૬૬, – ગુજરાતી સાહિત્યિક સામયિકો ૧૯૯૯ પટેલ ઉત્પલ રામચંદ્ર ૧૮-૨-૧૯૬૭, – દિગીશ મહેતાની શબ્દસૃષ્ટિ ૨૦૦૭ [મુનિ] હર્ષશીલ વિજયજી ૨૧-૩-૧૯૬૭, – એક મજેની વાર્તા ૧૯૯૧ બારાડી મન્વીતા હસમુખભાઈ ૨૫-૩-૧૯૬૭, – ઘર કુટુંબ અને ડિઝાઈન ૧૯૯૪ રાવલ અજય મહેશભાઈ ૧૩-૪-૧૯૬૭, – નવલકથામાં સમય સંદર્ભ અને સમય સંકલનના ૨૦૦૩ પટેલ ભાગ્યેન્દ્ર બહાદુરભાઈ ૧-૫-૧૯૬૭, – બાળસાહિત્યનો સંપુટ [અનુ.] ૨૦૦૩ ચૌધરી માનસિંહભાઈ કમચીભાઈ ૧-૬-૧૯૬૭, – થોડો વગડાનો શ્વાસ ૨૦૦૩ વેગડા ભીખુભાઈ મૂળજીભાઈ ૧-૬-૧૯૬૭, – ગુજરાતી દલિત સાહિત્ય ૨૦૦૧ શાહ દર્શના નવીનચંદ્ર ૨-૬-૧૯૬૭, – કીડીપાર્ટીમાં રમાડવાની રમતો ૧૯૯૪ પુરોહિત ધીમંત ગજેન્દ્રભાઈ ૨૩-૬-૧૯૬૭, – લીલપ ૧૯૯૨ ભટ્ટ હેમાંગિની કાર્તિકેય ૮-૭-૧૯૬૭, – તાત્યા ટોપે ૨૦૦૫ કક્કડ અરુણકુમાર જયંતિલાલ ૨૯-૭-૧૯૬૭, – ફૂલોનો કવિ: પ્રિયકાન્ત મણિયાર ૧૯૯૫ ભટ્ટ રૂપા કનૈયાલાલ ૨૨-૮-૧૯૬૭, – ચાલ નખને અણી કાઢીએ ૧૯૯૩ પંડ્યા ઉર્વશી મનુભાઈ ૨૭-૮-૧૯૬૭, – સંત અને બીજી વાર્તાઓ ૨૦૦૧ રાવલ ઘનશ્યામ જશુભાઈ ૩૧-૮-૧૯૬૭, – લક્ષ્મણ રેખા ૨૦૦૪ દોશી ટીના ૮-૯-૧૯૬૭, – પગ વિનાનાં પગલાં ૧૯૯૬ જોષી મિલિન્દ જયસુખભાઈ ૨-૧૦-૧૯૬૭, – સંવેદનાની ક્ષણો ૨૦૦૬ પરમાર મહેન્દ્રસિંહ તખ્તસિંહ ૨-૧૦-૧૯૬૭, – પ્રથમ ૨૦૧૦ ત્રિવેદી જગદીશ લાભશંકર ૧૨-૧૦-૧૯૬૭, – માણસ કંપ ૧૯૯૨ દવે/ભટ્ટ નીપા નિરંજન ૧૭-૧-૧૯૬૮, – ગંગા સતીનાં ભજનો ૧૯૯૧ ચૌધરી પ્રભુભાઈ રૂપજીભાઈ ૧-૩-૧૯૬૮, – કોંકણી લોકકથાઓ - એક અભ્યાસ ૨૦૦૬ શાહ ફારૂક રઝાકભાઈ ૨૪-૫-૧૯૬૮, – નકશાની એક રેખા ૧૯૮૯ વાઘેલા રાજેન્દ્રસિંહ દશરથસિંહ ૧-૬-૧૯૬૮, – વર્ગ સાથે વાત ૨૦૦૪ બાપોદરા મંજુલાબેન હાદાભાઈ ૪-૬-૧૯૬૮, – જીવનપથ ૨૦૦૧ ભટ્ટ કાર્તિકેય શિવપ્રસાદ ૨૪-૭-૧૯૬૮, – ગધેડું અને બીજા ૧૯૯૩ આનંદપરા હિતેન મનહરલાલ ૨૭-૭-૧૯૬૮, – એક પીંછું હવામાં તરે છે ૨૦૦૮ પટેલ બિપિનકુમાર ડાહ્યાભાઈ ૩૦-૭-૧૯૬૮, – વિદ્યામધુ ૨૦૦૫ આસપાસ દેસાઈ દિનેશ રજનીકાન્ત ‘જાન’ ૧૨-૮-૧૯૬૮, – સ્નેહના નામે ૧૯૮૮ મહેતા રાજેન્દ્ર ૧૮-૯-૧૯૬૮ – માનસમંચ ૨૦૦૧ દેવકર સંતોષ ગોવિંદભાઈ ૩-૧૨-૧૯૬૮, – વિચાર વલોણું ૨૦૦૪ દીક્ષિત કૌશિકકુમાર રમેશચંદ્ર ૮-૧૨-૧૯૬૮, – સફળ ગાયક કેવી રીતે બનશો? ૧૯૯૯ ખાચર પ્રદ્યુમ્નકુમાર ભગુભાઈ ‘બાપુ’ ૬-૨-૧૯૬૯, – કાઠી ઇતિહાસ અને સંસ્કૃતિ ૧૯૯૭ પારેખ યોગેન્દ્ર જમનાદાસ ૧૧-૨-૧૯૬૯, – આચાર્ય મહાપ્રજ્ઞ ૨૦૦૨ ચોવટિયા હર્ષા એમ. ૨૯-૩-૧૯૬૯, – ગાંધીયુગની કવિતામાં દીન-પીડિત દર્શન ૨૦૦૭ પંડ્યા/શાહ પિંકી યજ્ઞેશ ૨૮-૫-૧૯૬૯, – કોશ રચના અને જોડણી ૧૯૯૯ ચંદ્રવાડિયા જેઠાલાલ મુળજીભાઈ ૧૦-૬-૧૯૬૯, – કવિતાની કેડીએ ૨૦૦૯ મહેતા હસિત હરિવિલાસ ૧૬-૭-૧૯૬૯, – લોકસેવક ઈન્દુચાચા ૧૯૯૨ નાયક વિહંગ એ. ૨-૯-૧૯૬૯, – સીટી ટાઈમ્સ ૧૯૯૩ વૈદ્ય કિંજલ રમેશચંદ્ર ૩૧-૧૦-૧૯૬૯, – પલાશી પડઘા ૨૦૦૬ વ્યાસ અમિતકુમાર અનંતરાય ૨૨-૧૧-૧૯૬૯, – નાજુક ક્ષણો ૨૦૦૧ દોશી અભય ઈન્દ્રચન્દ્ર ૬-૩-૧૯૭૦, – ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય ૨૦૦૬ ઉમરેઠિયા જયંત કલ્યાણજી ૯-૩-૧૯૭૦, – સ્વાધ્યાય સૂચિ ૨૦૦૭ મહુવાકર હરીશ ૨૪-૫-૧૯૭૦, – પ્રતિ ૨૦૦૦ ગોસાઈ વિનયગિરિ રમેશગિરિ ૨૧-૯-૧૯૭૦, – સહજના કિનારે ૨૦૦૩ સોની કલ્પેશ ડાહ્યાલાલ ૨૪-૯-૧૯૭૦, – સંસ્કૃતિ દર્પણ ૨૦૦૩