વસ્તુસંખ્યાકોશ/પરિશિષ્ટ-૨
પરિશિષ્ટ-૨
| અવતાર | જન્મતિથિ | વાર | નક્ષત્ર | યુગ |
| મત્સ્ય | ચૈત્ર સુદ ત્રીજ | રવિ | રેવતી | કૃત |
| કૂર્મ | વૈશાખ સુદ પૂનમ | સોમ | રોહિણી | કૃત |
| વરાહ | ભાદ્રપદ સુદ ત્રીજ | રવિ | અશ્વિની | કૃત |
| નૃસિંહ | વૈશાખ સુદ ચૌદશ | શનિ | સ્વાતિ | કૃત |
| વામન | ભાદ્રપદ સુદ બારસ | મંગળ | શ્રવણ | ત્રેતા |
| પરશુરામ | વૈશાખ સુદ ત્રીજ | શનિ | રોહિણી | ત્રેતા |
| રામ | ચૈત્રસુદ નોમ | સોમ | પુનર્વસુ | ત્રેતા |
| કૃષ્ણ | શ્રાવણ વદ આઠમ | બુધ | રોહિણી | દ્વાપર |
| બુદ્ધ | આશ્વિન સુદ પૂનમ | રવિ | વિશાખા | કલિ |
| કલ્કિ | શ્રાવણ સુદ છઠ | શનિ | પૂર્વાષાઢા | કલિ |