અબ્દુલ અઝીઝ

Revision as of 15:48, 8 March 2023 by Meghdhanu (talk | contribs) (+)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

અઝીઝ અબ્દુલ: નવલકથાકાર, બાળસાહિત્યકાર. બી.એસસી., એલએલ.બી. સુધીનો અભ્યાસ. ‘રોમાંચક રહસ્ય' તેમની જાસૂસી નવલકથા છે. ‘ઈમાનનાં મોતી'માં સરળ શૈલીમાં લખાયેલી બાળવાર્તાઓ છે. ‘પાકિસ્તાન' (૧૯૫૫)માં રાજકીય અવ્યવસ્થાને કારણે પ્રજાને ભોગવવી પડતી મુશ્કેલીઓનંા નિદર્શન છે.