અબ્દુલ કાદર હસનઅલી

From Ekatra Wiki
Revision as of 16:37, 8 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અબ્દુલ કાદર હસનઅલી: સુશિક્ષિત સ્ત્રી-પુરુષના સુખી દાંપત્યજીવનને નિરૂપતી નવલકથા ‘બાના કમર’ તેમ જ ‘છૂપો દૂત’ ભાગ-૧ (૧૯૧૬)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અબ્દુલ કાદર હસનઅલી: સુશિક્ષિત સ્ત્રી-પુરુષના સુખી દાંપત્યજીવનને નિરૂપતી નવલકથા ‘બાના કમર’ તેમ જ ‘છૂપો દૂત’ ભાગ-૧ (૧૯૧૬)ના કર્તા.