નવીનચંદ્ર અમીન

Revision as of 00:35, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અમીન નવીનચંદ્રઃ ઘટનાપ્રાચુર્ય અને શિથિલ રચનાબંધને લઈને સ્થૂળ મનોરંજનની કક્ષામાં આવતી પારંપરિક સામાજિક નવલકથાઓ ‘પ્રીત ન જાણે દેશ-વિદેશ' (૧૯૬૯) અને ‘પ્રેમનો પરાજય' (૧૯૭૧)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

અમીન નવીનચંદ્રઃ ઘટનાપ્રાચુર્ય અને શિથિલ રચનાબંધને લઈને સ્થૂળ મનોરંજનની કક્ષામાં આવતી પારંપરિક સામાજિક નવલકથાઓ ‘પ્રીત ન જાણે દેશ-વિદેશ' (૧૯૬૯) અને ‘પ્રેમનો પરાજય' (૧૯૭૧)ના કર્તા.