રતિભાઈ ડાહ્યાભાઈ અમીન

Revision as of 00:40, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અમીન રતિભાઈ ડાહ્યાભાઈ (૧-૧-૧૯૦૨): પ્રવાસલેખક, જન્મ મહેસાણા જિલ્લાના ગોઝારિયામાં. ૧૯૨૧માં મેટ્રિક. વસાઈ, કડી, અમદાવાદમાં શિક્ષક અને ગૃહપતિ તરીકેની કામગીરી. એમનાં પુસ્તકો બાળકો માટેન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

અમીન રતિભાઈ ડાહ્યાભાઈ (૧-૧-૧૯૦૨): પ્રવાસલેખક, જન્મ મહેસાણા જિલ્લાના ગોઝારિયામાં. ૧૯૨૧માં મેટ્રિક. વસાઈ, કડી, અમદાવાદમાં શિક્ષક અને ગૃહપતિ તરીકેની કામગીરી. એમનાં પુસ્તકો બાળકો માટેની બોધકથાઓનો સંગ્રહ ‘રસબોધ' (૧૯૬૮) તથા લઘુપ્રવાસકથા ‘જીવનયાત્રા' (૧૯૬૯) છે.