નૂરમુહમ્મદ અબ્દુલરહેમાન અયબાની

From Ekatra Wiki
Revision as of 00:48, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અયબાની નૂરમુહમ્મદ અબ્દુલરહેમાન, ‘નૂર પોરબંદરી' (૩૦-૯-૧૯૨૮): કવિ. જન્મ પોરબંદરમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. ‘મુંબઈ સમાચાર' દૈનિકના તંત્રીવિભાગ સાથે સંલગ્ન. એમણે પરંપરામાં રહીને કેટલીક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અયબાની નૂરમુહમ્મદ અબ્દુલરહેમાન, ‘નૂર પોરબંદરી' (૩૦-૯-૧૯૨૮): કવિ. જન્મ પોરબંદરમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. ‘મુંબઈ સમાચાર' દૈનિકના તંત્રીવિભાગ સાથે સંલગ્ન. એમણે પરંપરામાં રહીને કેટલીક સારી ગઝલરચનાઓ આપી છે.