અશોક

From Ekatra Wiki
Revision as of 01:17, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અશોક, ‘ચંચલ': ગુજરાતી સાહિત્યકારોનો મિતાક્ષરી પરિચય આપતો માહિતીકોશ ‘સર્જક સેતુ' (૧૯૮૩)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અશોક, ‘ચંચલ': ગુજરાતી સાહિત્યકારોનો મિતાક્ષરી પરિચય આપતો માહિતીકોશ ‘સર્જક સેતુ' (૧૯૮૩)ના કર્તા.