મોતીલાલ ગાંગજી અંજારિયા

From Ekatra Wiki
Revision as of 01:26, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અંજારિયા મોતીલાલ ગાંગજી: ‘પ્લેગને મારતો બે મોતીનો હાર’ (૧૮૯૮) તથા કંકોતરી, હૂંડી, નિમંત્રણ, વગેરે કેમ લખવાં તેનું નિદર્શન કરતો ગ્રંથ ‘પત્રપ્રવેશ' (૧૯૦૩)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અંજારિયા મોતીલાલ ગાંગજી: ‘પ્લેગને મારતો બે મોતીનો હાર’ (૧૮૯૮) તથા કંકોતરી, હૂંડી, નિમંત્રણ, વગેરે કેમ લખવાં તેનું નિદર્શન કરતો ગ્રંથ ‘પત્રપ્રવેશ' (૧૯૦૩)ના કર્તા.