કનુભાઈ મોહનભાઈ અંધારિયા

From Ekatra Wiki
Revision as of 16:35, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અંધારિયા કનુભાઈ મોહનભાઈ, ‘ગેબી' (૨૪-૧૧-૧૯૪૩): કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૬૬માં ગુજરાતી–હિન્દી વિષયો સાથે બી.એ., ૧૯૭૫માં એમ.એ. પહેલાં સાવરકુંડલા, પછી ભાવનગરમાં હિંદીના શિક્ષક. તેઓ ‘અવાજ' કાવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અંધારિયા કનુભાઈ મોહનભાઈ, ‘ગેબી' (૨૪-૧૧-૧૯૪૩): કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૬૬માં ગુજરાતી–હિન્દી વિષયો સાથે બી.એ., ૧૯૭૫માં એમ.એ. પહેલાં સાવરકુંડલા, પછી ભાવનગરમાં હિંદીના શિક્ષક. તેઓ ‘અવાજ' કાવ્યસંગ્રહના કર્તા છે.