બુદ્ધિલાલ ભગવાનદાસ અંધારિયા

From Ekatra Wiki
Revision as of 16:39, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અંધારિયા બુદ્ધિલાલ ભગવાનદાસ, ‘નંદન’ (૧૪-૧૦-૧૯૩૬): કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૫૬માં મિકેનિકલ ઍન્જિનિયર. સંઘવી ઇન્ડસ્ટ્રીમાં ક્લાર્ક. એમણે ગઝલસંગ્રહ ‘નંદનવન' (૧૯૭૦) અને ‘ડોલર’ (૧૯૭૩) આપ્યા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અંધારિયા બુદ્ધિલાલ ભગવાનદાસ, ‘નંદન’ (૧૪-૧૦-૧૯૩૬): કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૫૬માં મિકેનિકલ ઍન્જિનિયર. સંઘવી ઇન્ડસ્ટ્રીમાં ક્લાર્ક. એમણે ગઝલસંગ્રહ ‘નંદનવન' (૧૯૭૦) અને ‘ડોલર’ (૧૯૭૩) આપ્યા છે.