સી. કે. આકુવાલા

From Ekatra Wiki
Revision as of 16:49, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "આકુવાલા સી. કે. કોશકાર. ‘શાળોપયોગી ગુજરાતી શબ્દકોશ’ (અન્ય સાથે, ૧૯૬૭), ‘ગુજરાતી લઘુ શબ્દકોશ’ (અન્ય સાથે, ૧૯૬૮), ‘જોડણીશિક્ષણ' (૧૯૬૬) જેવા કોશ તેમ જ વ્યાકરણનાં પુસ્તકો ઉપરાંત એમણે ‘સમાજશ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આકુવાલા સી. કે. કોશકાર. ‘શાળોપયોગી ગુજરાતી શબ્દકોશ’ (અન્ય સાથે, ૧૯૬૭), ‘ગુજરાતી લઘુ શબ્દકોશ’ (અન્ય સાથે, ૧૯૬૮), ‘જોડણીશિક્ષણ' (૧૯૬૬) જેવા કોશ તેમ જ વ્યાકરણનાં પુસ્તકો ઉપરાંત એમણે ‘સમાજશિક્ષણ' (૧૯૬૫), ‘બુનિયાદી શિક્ષણ’ (૧૯૬૫) અને ‘સંસ્કૃતનું અભિનવ અધ્યાપન’ (૧૯૬૪) જેવાં શિક્ષણવિષયક પુસ્તકો પણ લખ્યાં છે.