રામમૂર્તિ આચાર્ય

From Ekatra Wiki
Revision as of 17:51, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "આચાર્ય રામમૂર્તિ: આ સર્વોદય કાર્યકરે આકર્ષક શબ્દચિત્રો દ્વારા ગામડાને વિષમ પરિસ્થિતિમાંથી ઉગારવા આમૂલ ક્રાંતિ સૂચવતું ‘ગામનો વિદ્રોહ’ (૧૯૬૬) પુસ્તક આપ્યું છે.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આચાર્ય રામમૂર્તિ: આ સર્વોદય કાર્યકરે આકર્ષક શબ્દચિત્રો દ્વારા ગામડાને વિષમ પરિસ્થિતિમાંથી ઉગારવા આમૂલ ક્રાંતિ સૂચવતું ‘ગામનો વિદ્રોહ’ (૧૯૬૬) પુસ્તક આપ્યું છે.