બિપિનભાઈ તિમોથીભાઈ આઝાદ

From Ekatra Wiki
Revision as of 02:17, 10 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "આઝાદ બિપિનભાઈ તિમોથીભાઈ, ‘બિપિન આઝાદ’ (૧-૬-૧૯૩૦): ચરિત્રકાર. જન્મ સાદાનાપુરામાં. એમ.એ., બી.એડ્. સેકન્ડરી સ્કૂલ ફૉર ધ બ્લાઇન્ડ્સ, વસ્ત્રાપુર, અમદાવાદમાં શિક્ષક. ‘માનવતાની મહેક’ (૧૯૬૭) અ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આઝાદ બિપિનભાઈ તિમોથીભાઈ, ‘બિપિન આઝાદ’ (૧-૬-૧૯૩૦): ચરિત્રકાર. જન્મ સાદાનાપુરામાં. એમ.એ., બી.એડ્. સેકન્ડરી સ્કૂલ ફૉર ધ બ્લાઇન્ડ્સ, વસ્ત્રાપુર, અમદાવાદમાં શિક્ષક. ‘માનવતાની મહેક’ (૧૯૬૭) અને ‘આપણા સંતો' (૧૯૮૦) જેવા ચરિત્રગ્રંથો ઉપરાંત એમણે કેટલાંક સંપાદનો અને અનુવાદો પણ આપ્યાં છે.