દેવીદાસ ઝીણાભાઈ ઇજનેર

From Ekatra Wiki
Revision as of 17:38, 10 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઇજનેર દેવીદાસ ઝીણાભાઈ (૧૮૬૧): નાટ્યલેખક, અંગ્રેજી છ ધોરણ સુધી અભ્યાસ. મુંબઈ પોર્ટ ટ્રસ્ટમાં વેરહાઉસકીપર. એમણે હનુમાન-માતા અંજની પર આધારિત પંચાંકી નાટક ‘અંજની’ તથા ત્રિઅંકી નાટક ‘ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઇજનેર દેવીદાસ ઝીણાભાઈ (૧૮૬૧): નાટ્યલેખક, અંગ્રેજી છ ધોરણ સુધી અભ્યાસ. મુંબઈ પોર્ટ ટ્રસ્ટમાં વેરહાઉસકીપર. એમણે હનુમાન-માતા અંજની પર આધારિત પંચાંકી નાટક ‘અંજની’ તથા ત્રિઅંકી નાટક ‘કલાવતી' (૧૮૯૬) આપ્યાં છે.