દીનશા મેરવાન ઇરાની

Revision as of 17:49, 10 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઇરાની દીનશા મેરવાન: બોધદાયક સૂત્રો અને કંડિકાઓનો સંગ્રહ ‘જિન્દેગાનીનો સાથી' (પુનર્મુદ્રણ, ૧૯૫૦), ‘રોજિંદી મનશની અને નેક વિચારો', ‘સુખદુઃખનો સાથી, ‘દીનયાર સંગ્રહ’ તથા ‘જીવતી જગત’ના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઇરાની દીનશા મેરવાન: બોધદાયક સૂત્રો અને કંડિકાઓનો સંગ્રહ ‘જિન્દેગાનીનો સાથી' (પુનર્મુદ્રણ, ૧૯૫૦), ‘રોજિંદી મનશની અને નેક વિચારો', ‘સુખદુઃખનો સાથી, ‘દીનયાર સંગ્રહ’ તથા ‘જીવતી જગત’ના કર્તા.