સોહરાબ શહેરયાર ઇરાની

From Ekatra Wiki
Revision as of 17:56, 10 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઇરાની સોહરાબ શહેરયાર, ‘મશરેક’ (૧૮૮૭, ૧૯૨૩): ‘દુન્યાઈ ચક્કર યાને ચડતીપડતી' (૧૯૦૪), ‘પરસ્તાને ચક્રમ’ (૧૯૧૫), ‘બેતાબ ખલકત યાને બેચેન દુનિયા' (૧૯૧૫), ‘ઘેલા ઘાંચીનું કુટુંબ' (૧૯૧૬), ‘હમશીર કે શમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઇરાની સોહરાબ શહેરયાર, ‘મશરેક’ (૧૮૮૭, ૧૯૨૩): ‘દુન્યાઈ ચક્કર યાને ચડતીપડતી' (૧૯૦૪), ‘પરસ્તાને ચક્રમ’ (૧૯૧૫), ‘બેતાબ ખલકત યાને બેચેન દુનિયા' (૧૯૧૫), ‘ઘેલા ઘાંચીનું કુટુંબ' (૧૯૧૬), ‘હમશીર કે શમશીર' (૧૯૧૭), ‘તલવારની ધાર' (૧૯૧૮), ‘અક્કલમન્દ બેવકૂફ’ (૧૯૧૮), ‘તકદીરની તકલીફ' (૧૯૧૮), ‘હિન્દુસ્તાનની ખૂબસુરત પાદશાહ’ (૧૯૧૯), ‘બેગમો અને શયલાકુમારી' (૧૯૧૯), ‘તકલાદી તાજ' (૧૯૧૯), ‘અક્કલનો ખજાનો' (૧૯૨૦), ‘લૂટારુ મુબારક’ (૧૯૨૩) વગેરે નવલકથાઓના કર્તા.