ઈશ્વરલાલ જસરાજ

From Ekatra Wiki
Revision as of 05:53, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઈશ્વરલાલ જસરાજ: ચરિત્રલેખક. વિ. સં. ૧૪૬૮માં રાજસ્થાનના મારવાડમાં જન્મેલા અને પિતાના ચમત્કારપૂર્ણ જીવનને લઈને તે પ્રદેશમાં ભગવાનના અવતારરૂપ મનાયેલા રામદેવજીનું સરળ અને લોકભોગ્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઈશ્વરલાલ જસરાજ: ચરિત્રલેખક. વિ. સં. ૧૪૬૮માં રાજસ્થાનના મારવાડમાં જન્મેલા અને પિતાના ચમત્કારપૂર્ણ જીવનને લઈને તે પ્રદેશમાં ભગવાનના અવતારરૂપ મનાયેલા રામદેવજીનું સરળ અને લોકભોગ્ય શૈલીમાં આ લેખકે લખેલું જીવનચરિત્ર ‘શ્રી રામદેવજી નકળંગ ચરિત્ર' (૧૯૩૬) મુખ્યત્વે રામદેવજીના પરમભક્ત હરજી ભાટીનાં ભજનો તેમ જ પ્રચલિત દંતકથાઓ પર આધારિત છે.