ઉગારામ

From Ekatra Wiki
Revision as of 05:59, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઉગારામ (૧૯૨૮, ૧૯૬૮): કવિ. ગોંડલ નજીકના બાંદરા ગામના વતની. દિવસે મહેનત-મજૂરી અને રાત્રે ધર્મપત્ની સોનામા સાથે ભજનમંડળી ચલાવી ઉપદેશ-પ્રવૃત્તિ. એમના નામે કેટલાંક ભજન મળે છે.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઉગારામ (૧૯૨૮, ૧૯૬૮): કવિ. ગોંડલ નજીકના બાંદરા ગામના વતની. દિવસે મહેનત-મજૂરી અને રાત્રે ધર્મપત્ની સોનામા સાથે ભજનમંડળી ચલાવી ઉપદેશ-પ્રવૃત્તિ. એમના નામે કેટલાંક ભજન મળે છે.