ઉત્તમચંદ ઉમેદચંદ

From Ekatra Wiki
Revision as of 06:01, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઉત્તમચંદ ઉમેદચંદ: રાવસાહેબ રઘુનાથરાવજીને અંજલિરૂપે લખાયેલી પદ્યકૃતિ ‘દિલગીરીનો દેખાવ’ (ચમનલાલ નરસિંહદાસ સાથે, ૧૮૭૫), મુખ્યત્વે પ્રણય તેમ જ ક્વચિત્ ધર્મને નિમિત્ત બનાવી મોટે ભાગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઉત્તમચંદ ઉમેદચંદ: રાવસાહેબ રઘુનાથરાવજીને અંજલિરૂપે લખાયેલી પદ્યકૃતિ ‘દિલગીરીનો દેખાવ’ (ચમનલાલ નરસિંહદાસ સાથે, ૧૮૭૫), મુખ્યત્વે પ્રણય તેમ જ ક્વચિત્ ધર્મને નિમિત્ત બનાવી મોટે ભાગે ગરબાના રૂપમાં રચેલાં પદ્યો ‘ગુલચમન ગાયન’ (ચમનલાલ નરસિંહદાસ સાથે, બી.આ. ૧૮૭૫) તથા અન્ય પદ્યકૃતિ ‘ભગવતી કાવ્ય-૧' (૧૮૮૭)ના કર્તા.