મહાસુખલાલ દુર્લભજી ઉદાણી

Revision as of 06:03, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઉદાણી મહાસુખલાલ દુર્લભજી (૨૪-૫-૧૯૧૨): કવિ. જન્મ રાજકોટમાં. ૧૯૩૨માં મૅટ્રિક. જયંત ઇન્ડસ્ટ્રીઝ સોલ્વન્ટ પ્લાન્ટ (વેજિટેબલ ઘી-ઉત્પાદક)માં મૅનેજર. ‘પુષ્પ પચ્ચાસ પાંખડીનું' (૧૯૮૫) ઊર્મિક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઉદાણી મહાસુખલાલ દુર્લભજી (૨૪-૫-૧૯૧૨): કવિ. જન્મ રાજકોટમાં. ૧૯૩૨માં મૅટ્રિક. જયંત ઇન્ડસ્ટ્રીઝ સોલ્વન્ટ પ્લાન્ટ (વેજિટેબલ ઘી-ઉત્પાદક)માં મૅનેજર. ‘પુષ્પ પચ્ચાસ પાંખડીનું' (૧૯૮૫) ઊર્મિકાવ્યો, દેશભક્તિનાં કાવ્યોનો સંચય છે.