અમૃતલાલ ભાઈશંકર ઉપાધ્યાય

Revision as of 06:10, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઉપાધ્યાય અમૃતલાલ ભાઈશંકર, ‘અમરીશ': વૈષ્ણવ સંપ્રદાયને કેન્દ્રમાં રાખી લખાયેલી ભજન પ્રકારની પદ્યરચનાઓની પુસ્તિકા ‘શ્રી અમરીશ ભજનાવલી-૧' (૧૯૫૬)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઉપાધ્યાય અમૃતલાલ ભાઈશંકર, ‘અમરીશ': વૈષ્ણવ સંપ્રદાયને કેન્દ્રમાં રાખી લખાયેલી ભજન પ્રકારની પદ્યરચનાઓની પુસ્તિકા ‘શ્રી અમરીશ ભજનાવલી-૧' (૧૯૫૬)ના કર્તા.