રણધીર ઉપાધ્યાય

Revision as of 07:01, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઉપાધ્યાય રણધીર: શ્રી અરવિંદ વિશેનું ચરિત્રાત્મક પુસ્તક ‘પ્રગટ્યા અંતર્યામી’ અને ‘સમગ્ર જીવન યોગ છે’ તથા સત્ અસત્ના સંઘર્ષોની મહાકથાના નાયક અર્જુનનું ચરિત્રાલેખન કરતું પુસ્તક ‘...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઉપાધ્યાય રણધીર: શ્રી અરવિંદ વિશેનું ચરિત્રાત્મક પુસ્તક ‘પ્રગટ્યા અંતર્યામી’ અને ‘સમગ્ર જીવન યોગ છે’ તથા સત્ અસત્ના સંઘર્ષોની મહાકથાના નાયક અર્જુનનું ચરિત્રાલેખન કરતું પુસ્તક ‘યુદ્ધસ્વ' (૧૯૮૮)ના કર્તા.