જમશેદજી રૂસ્તમજી ઉમરીગર

From Ekatra Wiki
Revision as of 07:26, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઉમરીગર જમશેદજી રૂસ્તમજી: કવિ. એમણે ક્યાંક પારસી બોલીનો મરોડ છતાં શાહનામાની ઢબે બેતો રચીને નીતિ-ભક્તિયુક્ત કાવ્યસંગ્રહ ‘જમશીદ વાણી’ (૧૯૦૪) રચ્યો છે. વળી, કલાપીના સંવાદને આધારે ‘જેસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઉમરીગર જમશેદજી રૂસ્તમજી: કવિ. એમણે ક્યાંક પારસી બોલીનો મરોડ છતાં શાહનામાની ઢબે બેતો રચીને નીતિ-ભક્તિયુક્ત કાવ્યસંગ્રહ ‘જમશીદ વાણી’ (૧૯૦૪) રચ્યો છે. વળી, કલાપીના સંવાદને આધારે ‘જેસલ–તોરલ’ના સંવાદને પદ્યરૂપ આપ્યું છે.