સોહરાબજી ખુરસેદજી ઍન્જિનિયર

From Ekatra Wiki
Revision as of 14:25, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઍન્જિનિયર સોહરાબજી ખુરસેદજી: પારસીશાઈ ગુજરાતીમાં છત્રીસ પાનાંની વીરરસપ્રધાન ‘ગુજરાતી નોવેલ' (૧૮૬૮) તેમ જ ‘કવિ ભગવાનદાસ ઉર્ફે ભાઉ મોરજનું જન્મચરિત્ર’ (૧૮૯૬)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઍન્જિનિયર સોહરાબજી ખુરસેદજી: પારસીશાઈ ગુજરાતીમાં છત્રીસ પાનાંની વીરરસપ્રધાન ‘ગુજરાતી નોવેલ' (૧૮૬૮) તેમ જ ‘કવિ ભગવાનદાસ ઉર્ફે ભાઉ મોરજનું જન્મચરિત્ર’ (૧૮૯૬)ના કર્તા.