ચુનીલાલ જયશંકર ઓઝા

From Ekatra Wiki
Revision as of 14:48, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઓઝા ચુનીલાલ જયશંકર: ચરિત્રનાયકના જીવન અને સાહિત્યનો તથા કાર્યને પ્રમાણભૂત પરિચય આપતો અને અધ્યાત્મની વિશદ છતાં સરળ ભાષામાં ચર્ચા કરતો ‘શ્રીમન્નૃસિંહાચાર્યજી' (૧૯૪૭) ચરિત્રગ્રંથ,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઓઝા ચુનીલાલ જયશંકર: ચરિત્રનાયકના જીવન અને સાહિત્યનો તથા કાર્યને પ્રમાણભૂત પરિચય આપતો અને અધ્યાત્મની વિશદ છતાં સરળ ભાષામાં ચર્ચા કરતો ‘શ્રીમન્નૃસિંહાચાર્યજી' (૧૯૪૭) ચરિત્રગ્રંથ, ‘પક્ષપાતરહિત અનુભવપ્રકાશ’ (બી.આ. ૧૯૫૩) અનુવાદગ્રંથ તેમ જ શૃંગાર, અદ્ભુત, કરુણ અને શાંતરસની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘પુષ્પલતિકા' (૧૯ર૯)ના કર્તા.