શાંતિલાલ સારાભાઈ ઓઝા

From Ekatra Wiki
Revision as of 06:15, 12 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઓઝા શાંતિલાલ સારાભાઈ: કેટલીક અનૂદિત રચનાઓને સમાવતો કાવ્યસંગ્રહ ‘રસધારા' (૧૯૨૪), ઉપરાંત ‘ગુજરાતી–અંગ્રેજી સંક્ષિપ્ત શબ્દકોશ' (૧૯૫૦) તેમ જ બાળશૈલીમાં ઉતારેલી શુકનાસ પોપટ દ્વારા કહે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઓઝા શાંતિલાલ સારાભાઈ: કેટલીક અનૂદિત રચનાઓને સમાવતો કાવ્યસંગ્રહ ‘રસધારા' (૧૯૨૪), ઉપરાંત ‘ગુજરાતી–અંગ્રેજી સંક્ષિપ્ત શબ્દકોશ' (૧૯૫૦) તેમ જ બાળશૈલીમાં ઉતારેલી શુકનાસ પોપટ દ્વારા કહેવાયેલી ‘પોપટની વાર્તા’ના કર્તા.