ઓધવદાસજી

From Ekatra Wiki
Revision as of 06:22, 12 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઓધવદાસજી (૧૮૮૯, ૧૪-૧-૧૯૫૬): કવિ. જન્મ અબડાસા (કચ્છ)માં. શંકરાનંદજીની ગાદીના પૂર્ણકામજી પછીના સંચાલક. ઈશ્વરનગર ગુરુકુળના સંસ્થાપક. એમણે ગુજરાતી તેમ જ હિન્દી ભાષામાં પદરચના કરી છે.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઓધવદાસજી (૧૮૮૯, ૧૪-૧-૧૯૫૬): કવિ. જન્મ અબડાસા (કચ્છ)માં. શંકરાનંદજીની ગાદીના પૂર્ણકામજી પછીના સંચાલક. ઈશ્વરનગર ગુરુકુળના સંસ્થાપક. એમણે ગુજરાતી તેમ જ હિન્દી ભાષામાં પદરચના કરી છે.