અરવિંદ જયંતીલાલ ઓધારિયા

From Ekatra Wiki
Revision as of 06:23, 12 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઓધારિયા અરવિંદ જયંતીલાલ, ‘રાહી ઓધારિયા’ (૨૧-૩-૧૯૪૬): કવિ. જન્મ ભાવનગરમાં. એમ.એ., બી.એડ્. આલ્ફ્રેડ હાઈસ્કૂલ. ભાવનગરમાં શિક્ષક. ‘આભ વસ્યું આંખોમાં’ (૧૯૭૮) અને ‘તમે કહો તે’ (૧૯૮૨) એમના કાવ્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઓધારિયા અરવિંદ જયંતીલાલ, ‘રાહી ઓધારિયા’ (૨૧-૩-૧૯૪૬): કવિ. જન્મ ભાવનગરમાં. એમ.એ., બી.એડ્. આલ્ફ્રેડ હાઈસ્કૂલ. ભાવનગરમાં શિક્ષક. ‘આભ વસ્યું આંખોમાં’ (૧૯૭૮) અને ‘તમે કહો તે’ (૧૯૮૨) એમના કાવ્યસંગ્રહો છે.