ધ્રુવકુમાર કચ્છી

From Ekatra Wiki
Revision as of 06:28, 12 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કચ્છી ધ્રુવકુમાર (૮-૧૦-૧૯૨૧): વાર્તાકાર. જન્મ જૂનાગઢમાં ૧૯૪૨માં બી.કૉમ., ૧૯૪૬માં એલએલ.બી. સહાયક વેચાણવેરા કમિશનર. એમણે ‘વારસો' (૧૯૫૧) અને ‘વિધિના લેખ’ (૧૯૬૨) જેવા વાર્તાસંગ્રહો તેમ જ લે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કચ્છી ધ્રુવકુમાર (૮-૧૦-૧૯૨૧): વાર્તાકાર. જન્મ જૂનાગઢમાં ૧૯૪૨માં બી.કૉમ., ૧૯૪૬માં એલએલ.બી. સહાયક વેચાણવેરા કમિશનર. એમણે ‘વારસો' (૧૯૫૧) અને ‘વિધિના લેખ’ (૧૯૬૨) જેવા વાર્તાસંગ્રહો તેમ જ લેખસંગ્રહ ‘બે નંબરનો હિરો' (૧૯૭૭) જેવાં પુસ્તકો આપ્યાં છે.