ઇબ્રાહિમ હસન કટારિયા

Revision as of 06:30, 12 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કટારિયા ઇબ્રાહિમ હસન (૧૭-૮-૧૯૨૬): કવિ. જન્મસ્થળ ધોરાજી. છ ધોરણ સુધી અભ્યાસ. શિક્ષક. એમણે કાવ્યસંગ્રહ ‘અજોડ' (૧૯૭૦) આપ્યો છે.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કટારિયા ઇબ્રાહિમ હસન (૧૭-૮-૧૯૨૬): કવિ. જન્મસ્થળ ધોરાજી. છ ધોરણ સુધી અભ્યાસ. શિક્ષક. એમણે કાવ્યસંગ્રહ ‘અજોડ' (૧૯૭૦) આપ્યો છે.