વિનોદ જગજીવનદાસ કપાસી

From Ekatra Wiki
Revision as of 06:52, 12 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કપાસી વિનોદ જગજીવનદાસ (૨૩-૭-૧૯૩૮): નવલકથાલેખક. જન્મ ચૂડામાં. ૧૯૬૩માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.ઇ. ૧૯૬૮થી યુ.કે.માં નિવાસ. ‘અનિમેષ' (૧૯૮૫) નવલકથા ઉપરાંત હાઈકુથી ઝેન સુધી' (૧૯૮૬), ‘હેમચન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કપાસી વિનોદ જગજીવનદાસ (૨૩-૭-૧૯૩૮): નવલકથાલેખક. જન્મ ચૂડામાં. ૧૯૬૩માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.ઇ. ૧૯૬૮થી યુ.કે.માં નિવાસ. ‘અનિમેષ' (૧૯૮૫) નવલકથા ઉપરાંત હાઈકુથી ઝેન સુધી' (૧૯૮૬), ‘હેમચન્દ્રાચાર્ય' (૧૯૮૮), ‘પરદેશમાં જૈન ધર્મ’ (૧૯૪૮) વગેરે એમનાં પુસ્તકો છે.